Thai Gayo Vairagee
भज गोविंदम भज गोविंदम श्री कृष्ण शरणं मम (2)
ઓ કાન્હા મારા, ઓ કાન્હા (5)
ઓ કાન્હા મારા
મનડા નો મોર છે તું, ચિતડા નો ચોર મારા
મનડા નો મોર છે તું, ચિતડા નો ચોર,
તારી પ્રીત કેરી લગની લાગી….
થઇ ગયો વૈરાગી હું તો થઇ ગયો વૈરાગી (૨)
કણ કણ માં મારા, તારો જ પ્યાર છે
હૈયા માં ગુંજે, તારો ધબકાર છે….(૨)
ઓ કાન્હા મારા
રૂદિયા નું ગીત છે તું, અધરો નું સ્મિત મારા
રૂદિયા નું ગીત છે તું, અધરો નું સ્મિત, તારી
તારી વાંસળી ની લગની લાગી…..
થઇ ગયો વૈરાગી હું તો થઇ ગયો વૈરાગી (૨)
ઓ કાન્હા મારા, ઓ કાન્હા(5)
તારું જ નામ જપુ, તારા ખયાલ રચું,
જગની ઝાંજાળ ખોટી, એક તારું નામ સાચું…(૨)
ઓ કાન્હા મારા
જીવવાનો નો સાર છે તું, તારણહાર મારા
જીવવાનો નો સાર છે તું, તારણહાર, તારી
ભક્તિની લગની લાગી…..
થઇ ગયો વૈરાગી હું તો થઇ ગયો વૈરાગી (૨)
થઇ ગયો વૈરાગી તું તો તો થઇ ગયો વૈરાગી (4)
ENGLISH
Bhaj Govindam Bhaj Govindam Shree Krushnam Saranam Mam
Ao Kanha Mara, O Kanha (5)
Ao Kanha Mara
Manada No Mor Chhe Tu, Chitada No Chor Mara
Manada No Mor Chhetu Tu, Chitada No Chhor
Taree Preet Keree Ladani Lagi…
Thai Gayo Vairagee Hu To Thai Gayo Vairagee (2)
Kan Kan Ma Mara, Taro J Pyar Chhe
Haiyama Gunje, Taro Dhabakar Chhe… (2)
O Kanha Mara
Rudiya Nu Geet Chhe Tu, Adharo Nu Smit Mara
Rudiya Nu Geet Chhe Tu, Adharo Nu Smeet, Taree
Vansadee Nee Laganee Lagee…
Thai Gayo Vairagee Hu To Thai Gayo Vairagee… (2)
O Kanha Mara, O Kanha (5)
Taru J Nam Japu, Tara Khayale Rachu,
Jaganee Zanjal Khotee, Aek Taru Nam Sachu… (2)
Ao Kanha Mara
Jeevan No Sar Chhe Tu, Taranhar Mara
Jeevan No Sar Chhe Tu, Taranhar, Taree
Bhaktini Lagani Lagee…..
Thai Gayo Vairagee, Hu To Thai Gayo Vairagee (2)
Thai Gayo Vairagee, Tu to Thai Gayo Vairagee (4)