Dr. Krupesh Thacker

Singer-Songwriter | Author I Music Therapist I Entrepreneur I Change-maker

Vansadi Na Sur, Krishnashtakam


કાન્હા તારી વાંસળી ના સુર બની જાઉં (૨)
પ્રીત કેરું ગીત બની અધરે રેલાઉ

મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને કરું બસ તારું જ કામ (2)
મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને ધરું બસ તારું જ ધ્યાન (૨)
શ્યામ સલુણાં મન હરનારા (4)

भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं
स्वभक्तचित्तरंजनं सदैव नन्दनन्दनम् |
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनंगरंगसागरं नमामि कृष्णनागरम् || 2 ||

તારા જ રૂપ પર વારી વારી જાઉં, એક તારું નામ લઇ તન્મય થાઉં (2)

કાન્હા તારી વાંસળી ના (2) સુર બની જાઉં
પ્રીત કેરું ગીત બની અધરે રેલાઉ (2)

દિન હો કે રાત હો બસ તારી સાથે
સુખ – દુઃખ માં સ્થિર બનું તારા સંગાથે

भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं
यशोमतीकिशोरकं नमामि चित्तचोरकम् |
दृगन्तकान्तभंगिनं सदा सदालिसंगिनं
दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् ||

દિન હો કે રાત હો બસ તારી સાથે,
સુખ – દુઃખ માં સ્થિર બનું તારા સંગાથે (2)

કાન્હા તારી વાંસળી ના સુર બની જાઉં
પ્રીત કેરું ગીત બની અધરે રેલાઉ

મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને કરું બસ તારું જ કામ,
મારા વાહલા શ્યામ, એક તારું નામ, લઇ ને ધરું બસ તારું જ ધ્યાન (૨)

 

ENGLISH

Kanha Taree Vansadee Na Sur Banee Jau (2)
Preet Keru Geet Banee Adhare Relau

Mara Vhala Shyam, Aek Taru Nam, Lai Ne Karu Bas Taru J Kam (2)
Mara Vhala Shyam, Ek Taru Nam, Laine Dharu Bas Taru j Dhyan (2)
Shyam Saluna Man Harnara (4)

Tara J Rup Par Varee Varee Jau
Ek Taru Name Lai Tanmay Thau

Bhaje Vrajekmandanam Samastapapkhandanam
Svabhaktchitranjanam Sadaiv Nandnandanam
Supichhguchhmastakam Sunadvenuhastakam
Anantrangsagaram Namami Krusnanagaram II2II

Tara J Rup Par Varee Varee Jau, Aek Taru Nam Lai Tanmay Thau (2)

Kanha Taree Vansadeena (2) Sur Bani Jau
Preet Keru Geet Bani Adhare Relau (2)

Din Ho Ke Rat Ho Bas taree Sathe
Sukh Dhukh Ma Sthir Banu Tara Sangathe

Bhuvo Bharavtarakam Bhavandhikarndharakam
Yashomatiokishorakam Namami Chitachorakam |
Dagantkantbhanginam Sada Sadalisanginam
Dine Dine Navam Navam Namami Nandsambhavam ||

Din Hoy Ke Rat Ho Bas Taree Sathe,
Sukh Dukh Ma Sthir Banu Tara Sangathe

Kanha Taree Vansadina Sur Bani Jau
Preet Keru Geet Banee Adhare Rela

Mara Vhala Shyam, Aek Taru Nam, Lai Ne Karu Bas Taru J Kam (2)
Mara Vhala Shyam, Ek Taru Nam, Laine Dharu Bas Taru j Dhyan (2)