Dr. Krupesh Thacker

Singer-Songwriter | Author I Music Therapist I Entrepreneur I Change-maker

Kyan Chhe Kano, Daddy?


ક્યાં છે કાનો, daddy? where is the God?
મળવું છે એને મારે, what is the road?
ક્યાં છે કાનો daddy, ક્યાં છે કાનો?
Where is Kano daddy, where is Kano?
Where is Kano daddy, where is the God?,
I wanna meet him dad, what is the road?

ઓ ઘનશ્યામ, સાંભળ ઓ શ્યામ;
તારા હોવાના જ માગે પુરાવા,
Questions છે કેવા આ odd?.
તું જ ચલાવે છે ધબકાર જેના એ,
પૂછે daddy where is the God?

કોણ સુવાડે તને કોણ જગાડે, શ્વાસો ચલાવે છે કોણ?
નાની નાની તારી આંખલડી માં બેટા,સપના સજાવે છે કોણ?
કોણ ચલાવે તને કોણ દોડાવે, વાણી તને આપે છે કોણ?
જોયેલું, વાંચેલું, સોચેલું, સમજેલું યાદો માં સ્થાપે છે કોણ?

ક્યાં છે કાનો Daddy Where Is The God?
મળવું છે એને મારે, What Is The Road?

ક્યાં છે કાનો Daddy Where Is The God?
મળવું છે એને મારે, What Is The Road?

Where Is Kano Daddy, Where Is The God?
I Want a Meet Him Dad, What Is The Road?

Where is Kano daddy, where is Kano? (૨)

ક્યાં છે કાનો Daddy, ક્યાં છે કાનો? (૨)

Motion માં કાનો, Emotion માં કાનો, હર કોઈ ના Devotion માં કાનો;
બોલે Fact માં કાનો, Respect માં કાનો, વસે છે Selfless Act માં કાનો;
Vision માં કાનો, Ambition માં કાનો, ગીતાના Rendition માં કાનો;
Latitude માં કાનો, Gratitude માં કાનો, વસે છે તારા Attitude માં કાનો;
Confess માં કાનો , Kindness માં કાનો , વસે છે Forgiveness માં કાનો;
Take A Stand માં કાનો, Helping Hand માં કાનો, વસે છે સાચા Friend માં કાનો;
આસ માં કાનો બેટા શ્વાસ માં કાનો, તારા ને મારા વિશ્વાસ માં કાનો,
તારા ને મારા વિશ્વાસ માં કાનો.

 

ENGLISH

Kya Chhe Kano Daddy Where Is The God?
Madavu Chhe Aene Mare, What Is The Road? (2)

Kya Chhe Kano Daddy, Kya Chhe Kano? (2)
Where Is Kano Daddy, Where Is kano? (2)

Where Is Kano Daddy, Where Is The God?
I Want a Meet Him Dad, What Is The Road?

Where Is Kano Daddy, Where Is God?
Madavu Chhe Aene Mare, What Is The Road?

Kon Suvade Tane Kon Jagade, Shvaso Chalave Chhe Kon?
Nani Nani Tari Aankhaladi Ma Beta Sapana Sajave Chhe Kon?
Kon Chalave Tane Kon Dodave Vani Tane Aape Chhe Kon?
Joyelu Vachelu Sochelu Samajelu Yadoma Sthapechhe Kon?

Kya Chhe Kano Daddy Where Is The God?
Madavu Chhe Aene Mare, What Is The Road?

Where Is Kano Daddy, Where Is The God?
I Want a Meet Him Dad, What Is The Road?

Kya Chhe Kano Daddy, Kya Chhe Kano? (2)
Chand Ma Kano Beta Suraj Ma Kano, Dharati Uparni Raj Raj Ma Kano;

Where Is Kano Daddy, Where Is Kano? (2)

Prarthana Na Har Svar Ma Kano, Vase Chhe Beta Har Ghar Ma Kano;

Kya Chhe Kano Daddy, Kya Chhe Kano? (2)

Motion Ma Kano, Emotion Ma Kano, Har Koi na Devotion Ma Kano;
Bole Fact Ma Kano, Respect Ma Kano, Vase Chhe Selfless Ma Kano;
Vision Ma Kano, Ambition Ma Kano, Geeta Na Rendition Ma Kano;
Latitude Ma Kano, Gratitude Ma Kano, Vase Chhe Attitude Ma Kano;
Confess Ma Kano, Kindness Ma Kano, Vase Chhe Forgiveness Ma Kano;
Take A Stand Ma Kano, Helping Hand Ma Kano, Vase Chhe Sacha Friend Ma Kano;
Aas Ma Kano Beta Svas Ma Kano, Tara Ne Mara Vishvas Ma Kano,
Tara Ne Mara Visvas Ma Kano.