Dr. Krupesh Thacker

Singer-Songwriter | Author I Music Therapist I Entrepreneur I Change-maker

Dhabkara Chuki Jaatu


ઓ કાન્હા વ્હાલા (૨), પ્રીત માં જો તારી,
થઇ ગયો છે શું જાદુ,
હૈયું મારું એક તારા નામે,
ધબકારા ચુકી જાતું (૨)

રઢિયાળી રાત માં છે હૈયું ઉદાસ,
તારા મિલનની હજી છે એને આસ,
તુજ વિન અધૂરા સાંજ સવાર,
લાગે છે સુનું સઘળું સંસાર;

ઓ કાન્હા વ્હાલા, પ્રીત માં જો તારી થઇ ગયો છે શું જાદુ,
હૈયું મારું એક તારા નામે ધબકારા ચુકી જાતું; (૨)

જીવન આ મારું તારા સુર થી સજાવ,
જો હું રીસાઉ તો તું મુજ ને મનાવ,
કોઈ મધ્રુંરુ તું ગીત બની જા,
ને સુર બનું હું ગમગ રેગરે સા;

ઓ કાન્હા વ્હાલા, પ્રીત માં જો તારી થઇ ગયો છે શું જાદુ,
હૈયું મારું એક તારા નામે ધબકારા ચુકી જાતું (૨)

 

ENGLISH

O Kanha Vhala (2),
Preet Ma Jo Taree,
Thai Gayo Chhe Shu Jadu,
Haiyu Maru Aek Tara Name,
Dhabakara Chuki Jatu; (2)

Radhiyadee Rat Ma Chhe Haiyu Udas,
Tara Milan Ni Hajee Chhe Aene Aas,
Tuj Veen Adhura Sanj Savar,
Lage Chhe Sunu Sagadu Sansar;

O Kanha Vhala,
Preetma Jo Taree Thai Gayo Chhe Shu Jadu,
Haiyu Maru Aek Tara Name Dhabakara Chuki Jatu (2)

Jeevan Aa Maru Tara Sur Thi Samajav,
Jo Hu Risau To Tu Mujane Manav, (2)
Koi Madhur Tu Geet Banee Ja,
Ne Sur Banu Hu Gaman Regare Sa;

O Kanha Vhala, (2)
Preet Ma Taree Thai Gayo Chhe Shu Jadu,
Haiyu Maru Aek Tara Name Dhabakara Chuki Jatu (2)