Tu Chhe O Maa
મમતાની મૂર્તિ છે,
ઈશ્વરની છે પ્રાર્થના;
દુનિયામાં બીજુ કોઈ ના,
જેવી તું…..છે ઓ માં;
મમતાની મૂર્તિ છે,
ઈશ્વરની છે પ્રાર્થના.
મીઠા તારા હાલરડામાં,
વસતા’તા ચંદામામા;
નાની નાની રોટલીઓમાં,
મારા ભૂખના સરનામા;
હાથી – ઘોડા,
ઢીંગલી – ઢીંગલા,
મારી દુનિયા…..તું માં;
મમતાની મૂર્તિ છે,
ઈશ્વરની છે પ્રાર્થના;
દુનિયામાં બીજું કોઈ ના,
જેવી તું છે ઓ માં…..
ENGLISH
Mamatani Murati Chhe,
Ishwarni Chhe Prarthana;
Duniyama Biju Koi Naa
Jevi Tu… Chhe O Maa;
mamatani Murati Chhe
Ishvarni Chhe Prarathana.
Mitha Tara Halaradama,
Vasatata ChandaMama;
Nani Nani Rotalioma,
Mara Bhukhna Saranama;
Hathi-Ghoda,
dhingli-Dhingla
mari Duniyaa…. Tu Maa;
Mamatani Murati Chhe,
Ishvarni Chhe Prarathana;
duniyama Biju KOi Naaa,
Jevi Tu Chhe O Maa.