Dr. Krupesh Thacker

Singer-Songwriter | Author I Music Therapist I Entrepreneur I Change-maker

Hey Prabhu – Prayer


હે પ્રભુ, હે ઈશ્વર,
બસ એટલી છે દુઆ,
ન પગલા પડે આ, અસત્યની રાહે,
તું બુધ્ધિમાં રહેજે સદા;
હે પ્રભુ, હે ઈશ્વર

એવી વાચા વચન હો જે તુજને ગમે,
નામ તારું સદા સૌના હૈયે રમે;
ભૂલા પડીએ તો તું માર્ગદર્શક બને,
તું પરમ છે પિતા તારા બાળક અમે (૨)
ન ખોટું કરું, ન ખોટું સહુ,
તું મુજમાં પ્રગટ એમ થા;
ન પગલા પડે આ, અસત્યની રાહે,
તું બુધ્ધિમાં રહેજે સદા; હે પ્રભુ, હે ઈશ્વર…

ENGLISH

He prabhu, he ishwar,Bas aetali chhe duaa,
Na pagala pade aa, aasatyani rahe,
Tu budhhima raheje sada;
He prabhu, he ishvar

Aevi vacha vachan ho jo tujane game,
Naam taru sada sauna haiye rame;
Bhula padiae to tu margdarsak bane,
Tu param chhe pita tara badak ame (2)
Na Khotu karu, Na khotu sahu,
Tu mujama pragat aem tha;
Na pagala pade aa, Asatyani rahe,
Tu budhhima raheje sada; he prabhu he ishvar…..