Hai Naman – Shaheedo Ne Salaam
જો ભારત માને કાજે, તમે આપી છે કુરબાની (2)
ના ભૂલીશું એ ઋણ ને કહે આજ હર હિન્દુસ્તાની,
है नमन, है नमन,
शहीदों आपको, है नमन
वंदे मातरम, वंदे मातरम,
वंदे मातरम, वंदे मातरम;
ના નામ ખબર મને તારું, પણ લાગે તું પોતાનો (2)
દેવા સુખ શાંતિ મારે ઘર, તું લડી રહ્યો સરહદ પર
જે લોહી વહ્યું છે તારું, લખી એણે અમર કહાની
ના ભૂલીશું એ ઋણ ને…
है नमन…
જો માતૃભૂમિ ને કાજે તમે આપી છે કુરબાની,
ના ભૂલીશું એ ઋણ ને કહે આજ હર હિન્દુસ્તાની,
है नमन, है नमन
ENGLISH
Jo Bharat Maa Ne Kaaje,
Tame Aapi Chhe Kurbani,
Na Bhoolishu E Run Ne,
Kahe Aaj Har Hindustani…
Hai Naman, Hai Naman,
Shaheedo…Aapko…Hai Naman
Vande Mataram Vande Mataram,
Vande Mataram Vande Mataram;
Vande Mataram Vande Mataram,
Vande Mataram Vande Mataram;
Na Naam Khabar Mane Taaru,
Pan Laage Tu Potanu,
Deva Sukh Shanti Maare Ghar,
Tu Ladi Rahyo Sarhad Par,
Tu Ladi Rahyo Sarhad Par;
Je Lohi Vahyu Chhe Taru,
Likhi Ene Amar Kahaani,
Na Bhoolishu E Run Ne,
Kahe Aaj Har Hindustani…
Hai Naman, Hai Naman,
Shaheedo…Aapko…Hai Naman
Vande Mataram Vande Mataram,
Vande Mataram Vande Mataram;
Vande Mataram Vande Mataram,
Vande Mataram Vande Mataram;