Dr. Krupesh Thacker

Singer-Songwriter | Author I Music Therapist I Entrepreneur I Change-maker

Maru Gujarat Chhe – Dhanya Dhara Gujarat Ni


ધન્ય ધરા ગુજરાતની,
ધન્ય ધરા ગુજરાતની; (૨)

સાત સૂરો ના સંગમ જેવી,
જેની અનેરી વાત છે; (૨)
દિન દશેરા છે અહી,
દિવાળી ની હર રાત છે; (૨)

મારું ગુજરાત છે,
એ મારું ગુજરાત છે; (૨)
મારું ગુજરાત છે,
એ મારું ગુજરાત છે; (૨)

ધન્ય ધરા ગુજરાતની,
ધન્ય ધરા ગુજરાતની; (૨)

મૈત્રી ભાવ અહી હર મન મા,
હર મુખ આનંદી વાતો;

હર હૈયે ગુંજે અહી,
ગતિશીલ ગુજરાત (૨)

સાત સૂરો ના સંગમ જેવી,
જેની અનેરી વાત છે;
દિન દશેરા છે અહી,
દિવાળી ની હર રાત છે; (૨)

મારું ગુજરાત છે,
એ મારું ગુજરાત છે; (૮)

ENGLISH

Dhanya Dhara Gujarat Ni,
Dhanya Dhara Gujarat Ni; (2)

Sat Suro Na Sangam Jevi,
Jeni Aneri Vaat Chhe; (2)
Din Dussehre Chhe Ahi,
Diwali Ni Har Raat Chhe; (2)

Maru Gujarat Chhe,
Ae Maru Gujarat Chhe; (2)
Maru Gujarat Chhe,
Ae Maru Gujarat Chhe; (2)

Dhanya Dhara Gujarat Ni,
Dhanya Dhara Gujarat Ni; (2)

Maitri Bhaav Ahi Har Man Ma,
Har Mukh Anandi Vaat;

Dhanya Dhara Gujarat Ni,
Dhanya Dhara Gujarat Ni;

Maitri Bhaav Ahi Har Man Ma,
Har Mukh Anandi Vaat;

Har Haiye Gunje Ahi,
Gatisheel Gujarat (2)

Sat Suro Na Sangam Jevi,
Jeni Aneri Vaat Chhe;
Din Dussehre Chhe Ahi,
Diwali Ni Har Raat Chhe;(2)

Maru Gujarat Chhe,
Ae Maru Gujarat Chhe; (8)